કૌશિક પરમાર vs રામ ઠાકર
*राम ठाकर vs कौशिक परमार* (कौशिक शरुआत) *ભાગ-૨* પૂર્વોક્ત લેખન મા પ્રક્ષેપણ વિશે જાણવા માટે પેલુ લક્ષણ જણાવેલ. હવે આગળ જોઈએ.. 🔴 *_મનુસ્મૃતિ વેદો પર આધારિત છે અતઃ જે વાત વેદ વિરુદ્ધ હોય એ અસ્વીકાર્ય/પ્રક્ષેપિત માનવી_* 🔴 *2) વિષય વિરોધ: આ (9/1) અધ્યાય ની શરુઆત મા સ્ત્રી પુરુષના સંયોગ સમયનું વર્ણન કરેલું છે પરંતુ સંદર્ભિત શ્લોકો મા તો સ્ત્રીઓ ના સ્વભાવનું નિંદાત્મક વિશ્લેષણ છે. જે વિષય વિરુદ્ધ છે.* *3) અંતર્વિરોધ: મનુ મહારાજ તો સ્ત્રીઓ ને પૂજનીય માને છે. જેની ચર્ચા કૌશિકભાઈ સાથે શ્લોક અને સંદર્ભ સાથે થયેલી એ જાણે જ છે. સ્ત્રીઓ ને લક્ષ્મી સાથે પણ સરખાવવાની વાત છે, પુત્ર તથા પુત્રી ને એક સમાન ગણે છે, વગેરે ઘણુ છે.. _(3/55 થી 63, 9/26,28,95,101,102)_* *મહત્વની વાત એ કે 9/17 મા શ્લોક મા એક વાક્ય છે _मनुरकल्पयत्_ संधि = मनुः + अकल्पयत् अर्थात આવુ મનુ નુ કહેવું છે.* આના પર થી પણ સ્પષ્ટ થાય છે કે આ કોઈ ત્રીજા પુરુષ નું લખાણ છે. કોઈ મુર્ખ જ હશે જે આટલુ ન સમજે! અમુક લોકો દ્વારા મનુસ્મૃતિ મા પ્રક્ષેપ વિશેના કથન ...