બૌદ્ધો મા પાખંડ

🌚ગ્રહણ ના સંબંધમાં બૌદ્ધોનુ અદ્ભૂત વિજ્ઞાન🌗

આ પોસ્ટ દ્વારા પાઠગણ જાણશે કે બૌદ્ધમત કેટલો વૈજ્ઞાનિક હતો અને તેમનો ખગોળજ્ઞાન કેટલો ઉત્કૃષ્ટ કોટીનો હતો.. તો આવો પ્રારંભ કરીએ..

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ બંને ખગોળીય ઘટના છે, આનો જ્ઞાન પ્રાપ્ત કરવા મનુષ્ય આદિકાળથી પ્રયત્ન કરી રહ્યો છે.. પરંતુ બોદ્ધોએ જે ગ્રહણનો કારણ જાણ્યો એ અદ્દભૂત અને ઉચ્ચકોટી નો વિજ્ઞાન છે..

બૌદ્ધોના સંયુક્તનીકાય પાલીના દેવતાસંયુત્તં ના ચંદિમસુત્તં ના અનુસાર ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે રાહુ નામનો દૈત્ય(અસુર/રાક્ષસ) એ ચંદ્ર ને ગ્રસિત (પકડી) લે છે અથવા પકડી રાખે છે..

અને આ અહીંયા પૂરું નથી થાતું બુદ્ધના માહિમામંડન માં ખગોળવિજ્ઞાન ને કિનારે કરી એમને બુદ્ધ દ્વારા ચંદ્રમા ને રાહુ થી છોડાવવા માટે પણ ગપ્પ મારેલી છે.. અને આજ પ્રકારે સૂર્યગ્રહણ નો પણ બૌજ ઉચ્ચ વૈજ્ઞાનિક સ્તર નો વર્ણન છે..

હિંદુઓને પાખંડી અને અવૈજ્ઞાનિક કહેવા વાળાઓ તથાકથિત બૌદ્ધ નાસ્તિકો એમને આપણા બુદ્ધ અને બૌદ્ધિસ્ટ કેટલા અંધવિશ્વાસી, અવૈજ્ઞાનિક, અને પાખંડી હતા,..

હવે હું એક મહાન બ્રાહ્મણ નો મત એજ ગ્રહણ ના પક્ષ માં પ્રસ્તુત કરું છું..

બ્રાહ્મણ આર્યભટ્ટ સૂર્ય તથા ચંદ્રગ્રહણ નો કારણ બતાવતા કહે છે કે,
    
चन्द्रो जलमर्कोग्निर्सूद्भूश्छायापि या तमस्तद्धि। 
छादयति शशी सूर्यं शशिनं महती च भूच्छाया।। 37।। - गीतिकापाद, आर्यभटीय 

અર્થાત - ચંદ્રમા જળ સ્વરૂપ છે અને સૂર્ય એ અગ્નિસ્વરૂપ છે અને ભૂમિ મૃતિકામય એટલે કે મૃતશરીર છે, ભૂમિ નો છાંયો તમ છે એટલે કે અંધકાર છે. સૂર્યગ્રહણ માં ચંદ્ર સૂર્યને આચ્છાદિત એટલે કે ઢાંકી નાખે છે અને ચંદ્રગ્રહણ માં પૃથ્વી નો છાંયો ચંદ્ર ને ઢાંકી નાખે છે..

આનાથી એ સિદ્ધ થાય છે કે પ્રાચીનકાળ માં બ્રાહ્મણો નું ખગોળ વિજ્ઞાન બૌદ્ધો થી શ્રેષ્ઠ હતું.ડ જ્યારે બોદ્ધોએ રાહુઆદિ દૈત્યો (રાક્ષસો) ની કલ્પનાઓ કરી..

સંદર્ભ  -                                                                                             
1) संयुत्तनिकाय पालि - द्वारिका दास शास्त्री
2) आर्यभटीय - उदयनारायण सिंह जी

Comments

Post a Comment

Popular posts from this blog

કૌશિકી શરુઆત (કૌશિક પરમાર) vs રામ ઠાકર (આધોઈ)

કૌશિક પરમાર vs રામ ઠાકર