Kaushik Parmar Exposed

*કૌશિક પરમાર(શરુઆત) vs રામ ઠાકર*
            
           *_ભાગઃ 3_*

_....ભાઈ કૌશિક, સનાતન ધર્મ ને ખોટી રીતે બદનામ કરવાનુ તથા ધર્મ પ્રત્યે ઘૃણા ફેલાવવાનું બંધ કરો અને દલિત ના નામે રાજનિતી ના રમો_

👉🏻 *_આ કૌશિકભાઈ સનાતન ધર્મ પ્રત્યે કુપ્રચાર કરવા માટે પગારદાર માણસો રાખે છે બોલો🤔_* _અને એ માણસો પણ નોકરિયાત ની જેમ બૉસ કહે એ જી હુકુમ કરી ને એલફેલ લખી નાખે છે_

શું આવા લોકો કોઈ સમાજને આગળ વધારવા માટે *શરુઆત* કરી શકે??? 

ના....!!!! કોઈ પ્રકારે પણ નહિ!!

હવે આ કૌશિકભાઈએ ફેલાવેલ અજ્ઞાન ની વાત કરીએ.

👉🏻 *છેલ્લે ફોન પર વાત થઈ ત્યારે મુદ્દો હતો શુદ્ર ને વિદ્યાભ્યાસ તથા જનોઈ/યજ્ઞોપવિત સંસ્કાર નો* (જોકે પુરી વાત થઈ ન હતી મારી, એમને પણ ખબર છે અને પ્રમાણ પણ છે મારી પાસે; તેમ છતાં એમણે રેકોર્ડિંગ વાયરલ કરેલું અને એના પેલા ના 2 રેકોર્ડિંગ તો લગભગ ડિલીટ કરી નાખ્યા હશે😀😀)

હવે વાત કરીએ મુદ્દા ની..
*_પેલી અને મહત્વની વાત એ કે વૈદિક કાલ ના શૂદ્રો એટલે આજના SC/દલિત નહિ.._* કેમ કે

_जन्मना जायते शूद्रः संस्कारात् भवेत् द्विजः।।_ (स्कंद)
 *જન્મ થી બધા શૂદ્ર હોય છે, સંસ્કાર(યજ્ઞોપવિત) પછી એ દ્વિજ (બ્રાહ્મણ, ક્ષત્રીય અથવા વૈશ્ય) થાય છે..*

_આના પર થી એટલું તો સ્પષ્ટ છે કે યજ્ઞોપવિત થયા પછી દ્વિજત્વ મળે છે. અર્થાત્ *જન્મથી બધા શૂદ્ર છે પરન્તુ યજ્ઞોપવિત પછી એ શૂદ્ર માથી દ્વિજ બને છે, શૂદ્ર નથી રહેતો.* એના કારણે લોકો એમ માને છે કે શૂદ્ર નો યજ્ઞોપવિત સંસ્કાર ન કરાય. જોકે કોઈ ગ્રંથ મા આવુ કોઈ વિધાન નથી કે જેમા *શૂદ્રો ને યજ્ઞોપવિત નો નિષેધ હોય*_ _અરે આપણા વૈદિક કાલ મા તો સ્ત્રીઓને પણ યજ્ઞોપવિત ના સંદર્ભો મળે છે_ 

હવે જે જન્મ થી નિર્ધારિત છે *(જન્મેલા સંતાન ને પોતાના માતા પિતા નુ વર્ણ મળે છે)* કે *બ્રાહ્મણ ના દિકરા ને ૮, ક્ષત્રીય ને ૧૧ એ જેના માતા પિતા એ બ્રહ્મચર્ય નું પાલન કરી ને વિધી પૂર્વક ગર્ભાધાન સંસ્કાર કરેલો છે એના સંતાનો માટે છે.* અને પોતાના સંતાન માટે વર્ણનું ચયન કરવા માતા પિતા સ્વતંત્ર છે. જેમ કે *કોઈ માતા-પિતા સંતાનને બ્રાહ્મણ બનાવવા ઈચ્છે તો ૮ વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર કરી વિદ્યાલય મા અદ્યયન કરવા માટે મોકલે છે. અદ્યયન થયા પછી જ એનુ વર્ણચયન થાય છે.* 

*_આમ શૂદ્ર બે પ્રકારના હોય છે એક તો જન્મ થી અને બીજા વિદ્યા અદ્યયન કર્યા પછી પણ જે કોઈ બીજા વર્ણ ને લાયક નથી રહેતાં તે._*
*હવે જે બીજી પ્રકાર ના શૂદ્રો છે (યજ્ઞોપવિત પછી ના) એમને પોતાના થી ભિન્ન વર્ણો ની સાથે રહી ને એના ગુણ ગ્રહણ કરીને પોતાનો વર્ણ બદલવાનો અવસર મળે છે અને પશુપાલન આદિ પ્રકલ્પો થી ગુજરાન ચલાવવા માટે નો વિકલ્પ પણ હોય છે.*

આ બધી જ બાબતો ના સંદર્ભ તો ઘણાય છે વેદો, ઉપનિષદો અને મનુસ્મૃતિ મા પણ, પરંતુ હું બાબા સાહેબ નો સંદર્ભ આપીશ આ બાબત મા જેના કારણે મારા દલિત ભાઈઓ ને વધારે વિશ્વાસ આવશે આ લખાણ પર..

*બાબા સાહેબે લખ્યું છે કે _આજે દલિત અને દલિત વર્ગ ની જે સ્થિતી છે તે સ્થિતી મૌર્ય યુગ મા બ્રાહ્મણો ની હતી ત્યારે બ્રાહ્મણો પાસે વિદ્રોહ કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો અને એ વિદ્રોહ નુ નેતૃત્વ પુશ્યમિત્ર શૃંગે કરેલું. (કદાચ બૃહદથ ની હત્યાનુ કારણ આ જ હશે આ મારુ અનુમાન છે);* _સંદર્ભ : બાબા સાહેબ દ્વારા લેખિત સંપુર્ણ વાંઙ્ગમય ૭, શૂદ્ર ઓર પ્રતિક્રાંતિ પૃ. 323, બ્રાહ્મણવાદ કી વિજય પૃ. 149)_*

*વૈદિક કાલ માં શૂદ્રો તથા સ્ત્રીઓને પણ યજ્ઞોપવિત અધિકાર હતો*

_સંદર્ભ: શૂદ્ર કૌન થે? પૃ. 181-182_
(બાબા સાહેબ આંબેડકર)

🔴 _કૌશિકભાઈ, તમારા દરેક આરોપ નો જવાબ આપીશ.. ચાણક્ય નિતી વિશે ફેલાવેલ ગપ્પાં પણ મારા ધ્યાન માં જ છે. સંયમ રાખજો_ 

*આવતા ભાગ મા ચાણક્ય ની દ્રષ્ટિએ સ્ત્રીઓ વિશે લખીશ* 
   
 *_- રામ ઠાકર વૉટ્સપ (9016865152)_*

Comments

Popular posts from this blog

કૌશિકી શરુઆત (કૌશિક પરમાર) vs રામ ઠાકર (આધોઈ)

બૌદ્ધો મા પાખંડ

કૌશિક પરમાર vs રામ ઠાકર